________________
ચિંતન કણિકા
349
ગાંભીયતા ને દૌતા– એ અને પવિત્ર આશયયુક્ત જેમાં દાક્ષિણ્યપણું હાય, તેા જ તેનું સત્ય દાક્ષિણ્યપણુ કહેવાય. અન્યથા, એ અને આશય વિનાનું દાક્ષિણ્યપણુ ભદ્રિક આત્માને મારનારું કાતિલ શસ્ત્ર જાણવુ.
[ ૪૭૩ ]
પાણીમાં મીઠુ જેમ મનનું ઐકય થવુ તેનું
એક રસ થઈ જાય છે, તેમ આત્મામાં નામ સમાધિ છે.
[ ૪૭૪ ]
કહેવુ તે રૂપુ અને કરવું તે સાતુ, તેમજ તેના અનુભવ લેવા તે રત્નસમાન છે.
[ ૪૭૫ ]
આત્મપ્રસન્નતા ‘સત્ત્વગુણ'નું ચિહ્ન છે, પરિતાપ ઉપ જાવવા એ ‘રજોગુણ'નું ચિહ્ન છે અને દીનતા ક્રોધપ્રમુખ ‘તમાર્ગુણ'નું ચિહ્ન છે.
[ ૪૭૬ ]
અધમાધમ પુરૂષના લક્ષણ આ પ્રમાણે હેાય છે. સાચા —સત્પુરુષને દેખી દ્વેષ ઉત્પન્ન થાય, તેનાં સાચા વચન સાંભળી નિંદા કરે, સાચી બુદ્ધિવાળાને દેખી રાષ કરે, સરળને મૂર્ખ કહે, વિનય કરનારને ખુશામતી કહે, પાંચ ઇન્દ્રિયા વશ કરી હેાય તેને ભાગ્યહીન કહે, સાચા ગુણવાળાને દેખી રાષઈર્ષા કરે, વિષયાસક્તિમાં લયલીન થાય અને નિત્ય વિકથા કરે, આવા જીવા અશુભ ગતિને પ્રાપ્ત કરે છે. [ ૪૭૭ ] પાશવીય-૧, ધર્માંધ—ર, વિવેકશૂન્ય-૩, શારીરિક–૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org