________________
ચિ’તન કણિકા
જશે, એવું શાસ્ત્રકારનું કહેવુ ધત્વ ધારણ કરી તવા તેમ કહેવુ છે.
339
નથી, પરંતુ જેના આત્મા પામશે. તે સિદ્ધિપદ પામશે
[ ૪૨૭ ]
આત્મશ્રેયકારી–લેાકેાત્તર ઉપકારી ધમ સાધનાને લગતાં કાર્યાની સિદ્ધિ સમ્યક્શ્રદ્ધા-આત્મશ્રદ્ધા વિના થવી અશકય છે. એ જ કારણે મુક્તિમાર્ગના વર્ણનમાં જ્ઞાન અને ચારિ ત્રની પણ પહેલાં દન ચા શ્રદ્ધાની જરૂરીયાત ઉપર ભાર મૂક્યા છે.
[ ૪૨૮ ]
કૃષિ ક્રિયાને વિકસાવવામાં મૂખ્ય હેતુ જેમ પાણી છે, તેમ જ્ઞાન, ચારિત્ર કે ધમ નિમિત્તક અનુષ્ઠાનાને શેાભા વનાર, દીપાવનાર કે વિકસાવનાર મૂખ્ય હેતુ આત્મશ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શેાભાવે છે, ચારિત્રને દીપાવે છે અને ક્રિયાને વિકસાવે છે અથવા તે તે સની સફળતા માટે આત્મશ્રદ્ધા એ એક અનિવાય વસ્તુ છે.
[ ૪૨૯ ]
ધર્માંન્નતિ અને પરિણામે થતી વિશ્વોન્નતિ જો મેળવવી હાય, તેા બીજા પ્રયત્નોને ગૌણ ખનાવી આત્મશ્રદ્ધાસભ્યશ્રદ્ધાને સુદૃઢ બનાવવાના પ્રયત્નાને જ અગત્ય આપ વાની જરૂર છે.
[ ૪૩૦ ]
જૈનધર્મ પ્રત્યે સામાન્ય શ્રદ્ધા થયા પછી સમ્યકૂશ્રદ્ધાસાંચી શ્રદ્ધા પ્રાપ્ત થવાની જરૂર છે. શ્રદ્ધા એ એક શુકલ આત્મપરિણતિ છે. સમ્યગૢદર્શન હેા કે શ્રદ્ધા કહ્યા એ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org