Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 360
________________ ચિંતન કણિકા 341 થતુ નથી, બધા ધર્માંના ચઢતા-ઉતરતા દરજ્જા અવશ્ય છે. સાધકે પેાતાને આત્માન્નતિને ચેાગ્ય ઉચ્ચ કાટિના ધમ કચે!?—તેની સ્વયં શેાધ કરવી જોઈએ અને મધ્યસ્થ ષ્ટિથીપક્ષપાતરહિતપણે જે શેાધાય તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. [ ૪૩૬ ] સઘળાં દનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિં માનવા છતાં, અ થી જૈન સ્યાદ્વાદ ચક્રવર્તિની આજ્ઞાનેા સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યાં વિના ચાલતું નથી. [ ૪૩૭ ] સવનચ સાપેક્ષ જ્ઞાન પ્રાપ્ત થવાથી ધમશાસ્ત્રોમાં પ્રગટતાં અનેક વિધેા શમે છે અને મિથ્યાજ્ઞાન તથા રાગદ્વેષના પણ ઉપશમ થાય છે. સદ્ગુરુ સર્વાં નયાની અપેક્ષાએ સ` ધમ દઈને સમજાવીને શિષ્યને સમપે છે, ત્યારે શિષ્યમાં ચેાગ્યતા પ્રગટે છે. [ ૪૩૮ ] વિશ્વમાં પ્રવર્તિત સ ધર્મના મૂળ સિધ્ધાંતાનુ સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃધ્ધિમાં હેતુઓને અનુભવ કર્યાંથી, સ ધર્મ પ્રવત ક વિચાર-આચારેાની કુશલતા પ્રાપ્ત કરી શકાય છે. [ ૪૩૯ ] સર્વ ધર્મોના સિધ્ધાંતાની માન્યતાઓને સાપેક્ષપણે સમજનાર તથા વમાનકાળમાં ધર્મ પ્રવક માન્યતાઓને તથા પ્રવૃત્તિએને સાપેક્ષપણે સમજનાર, ધમની અને ધમીએની વૃધ્ધિ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374