________________
મનને વશ કરવાના ઉપાય
‘જ્યાં સુધી મન-વચન-કાયાના લેશ માત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કાંઈ પણ સંકલ્પવાળી કલ્પના છે, ત્યાં સુધી લયની પ્રાપ્તિ થતી નથી તો તત્ત્વજ્ઞાનની વાત જ શી કરવી ?’ (અર્થાત્ જ્યાં સુધી સકલ્પવિકલ્પની સ્થિતિ હાય ત્યાં સુધી આત્મજ્ઞાન ન જ થાય.)
આ પ્રમાણે એકાગ્રતાનું અંતિમ ફળ ખતાવી, કેવી રીતે એકાગ્રતા કરવી તે વાત સહેલાઈથી સમજી શકાય, તે માટે આ જ વાત ફરી જશ વિસ્તારથી કહેવામાં આવે છે.
193
આકૃતિ ઉપર એકાગ્રતા
કોઈપણ પૂજ્યપુરુષ ઉપર ભક્તિવાળા માસા સહેલા ઈથી એકાગ્રતા કરી શકે છે. ધારી કે તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છદ્મસ્થ અવસ્થામાં રાજગૃહી પાસે આવેલા વૈભારગિરિ પડા. ડની ગીચ ઝાડીવાળા પ્રદેશમાં આત્મધ્યાનમાં નિમગ્ન થઈ ઊભેલા છે. આ સ્થલે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહેાના ધોધ અને તેમની આજુબાજુને હરીઆળીવાળા શાંત અને રમણીય પ્રદેશ,-આ સવ તમારા માનસિક વિચારથી કલ્પે. આ કલ્પના મનને શરૂઆતમાં ખૂશ રાખનાર છે. પછી શ્રી મહાવીર પ્રભુનાં પગથી તે મસ્તક સુધી સવ આકૃતિ ચિતરા. જેમ ચિતારા ચિતરતો હાય તેમ હળવે હળવે તે આકૃતિનુ' ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખા અને અનુભવો. આ આકૃતિ સ્પષ્ટપણે તમે દેખતા ા તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખી તેના ઉપર તમારા મનને
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org