Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 354
________________ 335 ચિંતન કણિકા [ ૪૦૮ ] રોગની સ્થિતિને અનુસારે જેમ રોગીની પ્રવૃત્તિ હાય છે, તેમ સંસારની સ્થિતિને અનુસારે બંધની પ્રવૃત્તિ વર્ણવી છે. [ ૪૦૯ ] મનુષ્ય પરિણામ ભણી જુએ છે, કારણ ભણી જોવાને પ્રસંગ તત્ત્વ જ મેળવી શકે છે. [૪૧૦ ] દુ:ખમાં પ્રસન્નતાને અનુભવ કરવો અને સુખને સમાન દષ્ટિએ–મધ્યસ્થપણે વેદવું, એ જ જ્ઞાનીઓને પ્રબોધેલો માર્ગ છે. [ ૪૧૧ ] જ્યાં જ્યાં પરાધીનતા ત્યાં ત્યાં અલ્પજ્ઞતા અને જ્યાં જ્યાં અલ્પજ્ઞતા ત્યાં ત્યાં પરાધીનતા. [ ૪૧૨ ] જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પ્રવૃત્તિ પણ થાય છે. [૪૧૩ ]. - દરેક કાર્યની ઉત્પત્તિ તે તે વસ્તુના કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ–એ પાંચ કારણેને આભારી છે. [૪૧૪] પાંચ કારણે મળે ત્યારે કાર્ય થાય. તે પાંચ કારણોમાં મૂખ્ય પુરુષાર્થ છે. અનંતા ચોથા આરા મળે પણ પોતે જે પુરુષાર્થ કરે, તે જ મુકિત પ્રાપ્ત થાય. જીવે અનંતકાળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374