________________
334
જૈનતત્ત્વ વિચાર
[ ૪૦૩ ]
દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાય છે અને તે જ કાય ભવિષ્યમાં થવાના કાર્ય નું પાછુ કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કમ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સબંધ છે.
[ ૪૦૪ ]
જો પુનર્જન્મ ન હેાય તે આ ભવમાં નીતિના નિયમાને અનુસરવાની કાઇ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિના દેખાવ કરવાની જરૂર જણાય છે.
[ ૪૦૫ ]
જે જીવનભાવનામાં પરલેાક સંબધીની જવાદારી ભૂખ્યપણે હાય અને મનુષ્ય આદિ આત્માનું અનતપણુ સ્વીકારાતુ હાય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સદ્ભૂત ન પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય.
[ ૪૦૬ ]
આ ભવ સિવાય બીજો ભવ છે–એવી નીતિ જે સ્વીકારતી નથી, તે નીતિવડે પેાષાયેલી ભાવનાએ દેહ અને તેનાં થમાં સિવાય કાં નજર જ નાંખી શકે?
[ ૪૦૭ ]
ભવિતવ્યતાથી પ્રેરાએલો જંતુ, પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને આંધતા તે પ્રમાણે વર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org