Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 352
________________ ચિંતન કણિકા કરેલા કર્મોથી થયેલી છે. જો એમ ન હેાય તે। સુખ-દુઃખ વિગેરેનું વેદન ન થાય. [ ૩૯૮ ] આ સંસારસમુદ્ર જીવનાં કર્મોથી ઉત્પન્ન થયેલે છે. એટલે કમ ભાગવવાને જીવને સંસારમાં આવવુ પડે છે. [ ૩૯ ] જેમ વાદળાં વિગેરેના ચિહ્ના ઉપરથી વરસાદનું અનુ માન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ અને પશ્ચાત્ ભવા કેવા હેાવા જોઈએ તે પણ થોડેઘણે અંશે સમજી શકાય છે. 333 [ ૪૦૦ ] કોઈ પણ વસ્તુના સવથા નાશ થતા નથી પણ તેના પર્યાય બદલાય છે, પુદ્દગલાની આકૃતિ બદલાય છે પણ તેના પરમાણુ તે જગતમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તે જ દરેક વસ્તુના ‘પુનર્જન્મ’ સમજવા. [ ૪૦૧ ] સુખ-દુઃખ એ પૂર્વ કમ ને અનુસારે પ્રાપ્ત થાય છે, એ વાત સ્વાનુભવસિદ્ધ છે. તે ગર્ભ માં આવ્યા તે કયા ક્રમથી ? તે કર્મોના કાળ ગર્ભમાં આવ્યા પહેલાંના માનવા જ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાના જન્મ તે જ આત્માના ‘પુનર્જન્મ.’ [ ૪૦૨ ] કાર્ય-કારણના વિચાર કરતાં કારણ પહેલ સભવે છે, તે માનવદેહરૂપ કા તેનુ કારણ આ દેહાત્પત્તિની પહેલા જ માનવુ પડશે. એ જ પુનર્જન્મની સિદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374