Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 350
________________ ચિંતન કણિકા 331 [ 385 ] જગમાં શરીર અને મન સંબંધી દુઃખે પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે. મન સ્વતંત્ર નથી, પણ આમાં સ્વતંત્ર છે. [ 386 ] આપણા બધા વિચારે અને ભાવનાઓ તેના પૂર્વગામી વિચારે ભાવનાઓના પરિણામરૂપે અને અવલંબનભૂત છે. [ 387 ] પૂર્વજન્મના સંસકાર અને આ જન્મના આજુબાજુના સંગે-એ બન્નેને લઈને અત્યારની આપણી સ્થિતિનું સ્વરૂપ બનેલું હોય છે. [ 388 ] જેવી જેવી લાગણીથી જે જે કાળે કર્મબંધ કર્યો હોય તેવા તેવા પ્રબળ કે નિર્બળ, તીવ્ર કે મંદ રસે તે કર્મ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે સુખ-દુઃખને અનુભવ થાય છે. [ 389 ]. આ સંસારની સઘળી પ્રવૃત્તિઓ કર્મની પ્રેરણા પ્રમાણે વતે છે, એટલે જેવું કર્મ તેવી પ્રવૃત્તિ થાય છે. [ 30 ] હદયના શુભાશુભ વિચારમાં પ્રથમ રસ, પછી નિશ્ચયબળ, પછી પ્રયત્ન અને પછી ફળ–એમ અનુક્રમ ઉદ્ભવે છે. [ 391 ] જેમ રસને ઘાત થાય છે, તેમ સ્થિતિને પણ ઘાત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374