Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 349
________________ 330 જૈનતત્ત્વ વિચાર મનમાં નિરંતર એકાંત સ્થાનમાં જઇ, આત્મા કયાં છે?, તેનુ મૂળ સ્વરૂપ કેમ પ્રગટ થાય? એ જ ચિંતા કર્યાં કરે છે તેઓ લાકસજ્ઞા, લેકહેરી ને લોકેષણાના ત્યાગી હાય છે અને જરૂર પૂરતા જ ઉપકાર કરવા માટે લોકપરિચય રાખી અવકાશના વખતમાં આત્મા સાથે આત્માની જ-આત્માના હિત સંબધી જ વાત કર્યા કરે છે. [ ૩૮૧ ] જે જ્ઞાનીયાની આત્મા છે, તે નિરીહપણે બાજીગરની માજી જેવી દુનિયામાં સ્વાધિકારે કર્યાં કરે છે, એવી આત્મ દશા પાકયા વિના જ્યાં-ત્યાં પાપકાર કરવા પ્રવૃત્તિ કરવી તે વસ્તુતઃ બંધન છે, તેથી આત્માની વાસ્તવિક શુધ્ધિ થતી નથી; માટે આત્માન્નતિના ઉપચેગ પ્રગટે તેવી દશા પ્રથમ પ્રાપ્ત કરવી એ સત્ય ક ત્ર્ય છે. પશ્ચાત્ સેવાધમ થી આત્માની શુદ્ધિ થયા કરે છે. [ ૩૮૨ ] નિગ્રંથ મહાત્માને વેદનાને! ઉદય પ્રાયઃ પ્રારબ્ધ-નિવૃ ત્તિરૂપ હોય છે, પણ નવીન કાઁબંધ હેતુરૂપ હાતા નથી. દેહમાં આત્મબુદ્ધિ અને આત્માને વિષે દેહબુદ્ધિ નહિ હાવાથી, તેઓ તીવ્ર રાગના ઉદ્દયકાળે પણ ભય કે ક્ષેાભને પામતાં નથી. [ ૩૮૩ ] જેએ પાતાના સ્વાથ-આત્મા પણ પૂરા સાધી શકતા નથી, તેઓ પારકાનું કલ્યાણશી રીતિએ કરી શકવાના હતા ? [ ૩૮૪ ] મન જે જે સ્થિતિઓને વશ વર્તે છે, તે તેના પૂર્વ – ગામી કારણેાને લીધે હાઈ આત્મા તે પ્રકારે વર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374