________________
શ્રી જ્ઞાનસારના ખત્રીસ અષ્ટકના સક્ષિપ્ત સાર 229 વિકૃત પ્રલાપે શું સંભળાતા નથી ? અર્થાત્ ઘેલછાના પ્રલાપા સભળાય છે. પુત્રકલત્રના જેણે ત્યાગ કર્યાં છે, મૂર્છાથી જે રહિત છે તથા જ્ઞાન માત્રમાં જે પ્રતિબદ્ધ છે એવા ચેાગીને પુદ્ગલ નિતમ્ ધનથી શું ? બાહ્ય તથા અન્ય તર પરિગ્રહને તૃણવત્ તજી દઈને જે ઉદાસીનભાવને ભજે છે, તે જ સાચા મુનિ જાણવા. મૂર્છાએ કરીને જેની બુદ્ધિ આચ્છાદિત છે તેને સર્વ જગત્ પરિગ્રહ છે અને મૂર્છાથી જે રહિત છે. તેને સર્વ જગત્ અપરિગ્રહ છે.
માત્ર
૨૬, અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રના વ્યાપાર દિગઢ ન—દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રને પાર પમાડે છે, વિશુદ્ધ અનુભવ વિના સે’કડા શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પતિ કહે છે. ક્ષુધા અને તૃષા, શાક અને મેહ, કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિઃકલેશ છે, એવા શુદ્ધ આધ વિના લીપીમય, અક્ષરમય, વાણીમય અથવા હૃદયને વિષે જલ્પાકારરૂપ ચિંતન-એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઇ શકે નહિ, પણ ઈષ્ટાનિષ્ટ વિકલ્પના વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને મેહના અભાવથી) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સ્વસ વેદ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે.
૨૭. યાગ આત્માને મેાક્ષની સાથે જોડવાથી સ આચાર પણ ચેાગ કહેવાય છે. તેના ભેદ કરીને સ્થાન, વર્ણ અથ, આલખન અને નિરાલ'ખન જેના વિષય છે, તે ચેાગ કહેવાય છે. પહેલા એ ક્રિયાયેાગ છે અને પછીના ત્રણ જ્ઞાનયેાગ છે. તે સ્થાનાદિના પ્રત્યેક ઈચ્છા, પ્રવૃત્તિ,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org