________________
ચિંતન કણિકા
[ ૨૪૨ ] જે પુરૂષો અનાચારાદિક પેાતાના દોષીને આત્મપ્રશ સાદિ સ્વાના રક્ષણ માટે અપલાપ કરનારા પેાતાના મનમાં એમ ધારે છે કે—દ ભવડે તેને ઢાંકવાથી મારી ગુણી તરીકે ખ્યાતિ થશે અને ભક્તજના પાત્ર-આહારાદિકે કરીને મારે સત્કાર કરશે, કેમકે—લાકે ગુણવાનની પૂજા-સત્કાર કરે છે તેથી મારૂ પણ લેાકેામાં ગૌરવ થશે. અથવા મહાપુરૂષાની પંક્તિમાં મારી પ્રતિષ્ઠા થશે.” આટલા જ માત્ર લાભથી સંતુષ્ટ થયેલા તેઓ દ ભવડે પેાતાના આત્માને ઉલટી વિડ અના પમાડે છે.
[ ૨૪૩ ]
જેમ અસતી (કુલટા) સ્ત્રીઓનું શીલ અશીલની જ વૃદ્ધિને માટે થાય છે, તેમ દાંભિક જનીને વ્રત અવ્રતની વૃદ્ધિને માટે થાય છે.
297
[ ૨૪૪ ]
એ જ કારણ માટે જે સાધુ મૂલાત્તર ગુણેાને ધારણ કરવા સમર્થ ન હાય તેને સત્ શ્રાવકપણું જ યુક્ત છે, પણ દભવડે જીવવુ ચુક્ત નથી. અર્થાત્-ભ્રષ્ટપણે ચારિત્ર પાળવા કરતાં શ્રાવકધમ શ્રેષ્ઠ છે.
[ ૨૪૫ ]
મૂલ અને ઉત્તર ગુણ સંબંધી કૃષા સેવવાની દિન પર દિન વૃદ્ધિ થતાં, જો કોઈ પણ પ્રકારની સાધ્યદૃષ્ટિ ન રહે ને તેથી વિરૂદ્ધ આચરણ થાય, તે સર્વથા મનુષ્યભવને એળે ગુમાવવા કરતાં શાસ્ત્રોક્ત પ્રકારે વેષ છેડી દઈ, ઉત્તમ શ્રાવકપણુ અંગીકાર કરી લઈ જન્મનું સાફલ્ય કરવું હિતકારી છે—એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org