________________ 310 જેનતત્ત્વ વિચાર [26] કેઈ જીવ એમ સમજે કે—હું ક્રિયા કરું છું એથી મેક્ષ મળશે. તે માણસ ક્રિયા કરે છે એ સારી વાત છે, પણ જે લેકસંજ્ઞાએ કરે તો તેનું ફળ તુચ્છ મળે છે. [27] જૈનશાસ્ત્રમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યકિયા જ પ્રશસ્ત કહી છે અને એ જ પાંચ અનુષ્ઠાન પૈકી ચોથા તહેતુ અનુષ્ઠાનમાં આવી શકે છે. એ સિવાય બીજા અનુઠાને દ્વારા કરાતી ક્રિયા તુચ્છ હોઈ ત્યાજ્યમાં ગણી છે. [298] ઉત્તમોત્તમ જન્મને લાભ થયા છતાં પણ પાછું હલકી એનિમાં આવવું પડે છે, માટે ઉત્તમ લેકની (દેવલે કાદિકની) આશા તજવી જોઈએ, અર્થાત્ માત્ર મોક્ષની ઈચ્છા રાખવી એ જ ઉત્તમ છે. જેનદર્શનમાં ઉત્તમ લે કાદિની આશાએ કરવામાં આવતાં અનુષ્ઠાનને ગરલાનુષ્ઠાન કહે છે, ત્યાજ્ય માન્યું છે. [ ર૯] દાનાદિ ધર્મોથી વિરુદ્ધ વસ્તુ આચરવાના ભાવને શાસ્ત્રકારોએ કદી પણ ભાવ કહ્યું નથી, પરંતુ દાનાદિ ધર્મોને અનુકૂળ પ્રવૃત્તિ આચરવાના ભાવને જ શાસ્ત્રકારોએ શુભ ભાવ તરીકે પ્રતિપાદિત કરેલ છે. [300 ]. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતી ભક્તિ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org