________________
326
જેનતત્વ વિચાર
[ ૩૬૪ ] છ દ્રવ્યોમાં જીવ–આત્મા સિવાય સઘળાં દ્રવ્યે જડ છે અને જે જડ છે તે પરવતુ-પૌગલિક વસ્તુ છે.
[ ૩૬૫ ] ચેતન ફક્ત આત્મા જ છે, તે સ્વરૂપ આત્માને ઓળખ્યા વગર, આત્માનું પરિણતિ જ્ઞાન થયા વગર અને તેને ઓળખવાના સમ્યફ સાધને સેવ્યા વિના આત્મામાં આત્માના ગુણે મેળવવા પ્રવૃત્તિ થઈ શકતી નથી.
જીવને જ્યાં સુધી વસ્તુસ્વરૂપનો યથાસ્થિત બંધ થત નથી, ત્યાં સુધી તે અસપરિણતિમાં રહી કાળ નિર્ગમન કરે છે.
[૩૬૭ ] જીવ પોતાનું સ્વરૂપ જ જાણી શકતો નથી, તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇછે તે તેનાથી શી રીતિએ જાણીસમજી શકાય? અને જ્યાં સુધી તે ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી ગુંચવાઈ ડોળાયા કરે છે. શ્રેયકારી એવું નિજસ્વરૂપનું જ્ઞાન તેણે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે કશાય કામનું નથી, માટે ઉત્તમ રસ્તે એ છે કે બીજી બધી વાતે મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરે.
[ ૩૬૮ ] પિતાને શાની જરૂરીયાત છે અને શું મેળવવું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org