________________
324
જૈનતત્ત્વ વિચાર
[ ૩૫૬ ]
આત્મા શી વસ્તુ છે ?’ આત્માને સુખ-દુઃખના અનુભવ કેમ થાય છે ?' આત્મા પાતે જ સુખ-દુઃખના અનુભવનું કારણ છે કે કઈ અન્યના સંસથી આત્માને સુખ–દુ:ખને અનુભવ થાય છે?’ કર્મોના સંસગ આત્માને કેમ થઈ શકે છે ?” તે સંસગ અનાદિ છે કે આદિમાન ?’ અનાદિ હોય તે તેને ઉચ્છેદ્ય કેવી રીતિએ થઈ શકે ? કર્મોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?' કના ભેદાનુભેદ કેવી રીતિએ છે ?”કમના અંધ, ઉદય અને સત્તા કેવી રીતિએ નિયમબદ્ધ છે ?—આ અધી આમતો અધ્યાત્મરૂપી બગીચામાં વિહરવાના અભિલા પીએએ જાણવાની હાય છે, તેમજ સંસારની નિ ંતાનુ અસારતાનું અવલેાકન કરવાની જરૂરીયાત રહે છે. [ ૩૫૭ ]
દુનિયાના જીવે જે જે વસ્તુથી વસ્તુતઃ સુખની પ્રાપ્તિ થવાની જ નથી પણ દુઃખની જ પ્રાપ્તિ થવાની છે. તે તે વસ્તુએની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને એથી મહેનત સુખ માટેની છતાં પરિણામ દુઃખમાં આવે છે.
જો દુઃખને ટાળવુ હાય અને સાચા સુખને પ્રાપ્ત કરવું" હાય, તો પરવસ્તુને પરવસ્તુ તરીકે યથાસ્થિત સમજી સ્વવસ્તુને આત્મસાત્ કરવી જોઇએ, અર્થાત્ આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ કરવી જોઈએ.
[ ૩૫૮ ]
શરીર એ પણ પરવસ્તુ છે. પરવસ્તુઓને સાચા સુખની સાધનામાં સહાયક બનાવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org