________________
ચિંતન કણિકા
327
એ જ્યાં સુધી નક્કી ન કર્યુ હોય, ત્યાં સુધી નિશાન વિનાના ફેકેલા ખાણાની માફક તેમના પ્રયાસ સફળ થતો નથી. એટલે પ્રથમ પોતાને મેળવવા યેાગ્ય શુદ્ધ આત્માના એવ કરવા જોઈએ અને પછી તેને પ્રગટ કરવામાં સહાયક ક્રિયાએ કરવી જાઈએ. સમ્યગૂદૃષ્ટિ આત્માને શુદ્ધ આત્માના ખોધ હાય છે અને ત્યાર પછી જ ક્રિયા ફળદાયક થાય છે.
[ ૩૬૯ ]
પેાતાનુ શુ છે અને શુ નથી એ જો સ્પષ્ટ સમજાઈ જાય, તો પોતાનુ જે હેાય તે પ્રગટ કરવા અને જાળવવા પ્રયાસ થાય. એમ કરતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય. પોતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં આવે છે અને એ ભેદજ્ઞાન થાય ત્યારે સ જડ–પરદ્રવ્ય ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
[ ૩૭૦ ]
અનાદિકાળથી આ
જીવ પરભાવમાં-પરવસ્તુઓમાં રમણ કરતો આન્યા છે. પેાતાનું શું છે ? પેાતાનુ શ્રેય શું કરવામાં છે? પેાતાના આત્મવિકાસ કરવા યુક્ત છે કે નહિ ? અને હાય તો તે કેવી રીતિએ થાય ?–એ સંબંધી એને વિચાર જ આવતા નથી.
[ ૩૭૧ ]
અનાદિકાળના અતથ્ય વિચારીએ આત્માને એવા છુદી નાંખ્યા છે કે હવે તેને પેાતાની તરફ મ્હાં ફેરવવાની શુધ– બુધ રહી નથી. પરકીય પદાર્થોની પરિણતિમાંથી છૂટા થવું એ જ અત રતત્ત્વ પ્રાપ્ત કરવા ખરાખર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org