________________
308
જૈનતત્ત્વ વિચાર
છે એમ માની કેવળ વેષમાં જ મુઝાઈ જનારા શ્રી જૈન શાસનના મને સમજ્યા નથી. ગુણની પરીક્ષા બુધજના જ કરી શકે છે.
[ ૨૮૮ ]
ખાલ-અજ્ઞાની જીવ લિંગ (વે) જૂએ છે, મધ્યમ બુદ્ધિવાળા જીવ આચરણાના વિચાર કરે છે અને બુધજીવ સર્વ પ્રયત્નવડે આગમતત્ત્વની પરીક્ષા કરે છે.
[ ૨૮૯ ]
ઉત્તમ પુરૂષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજા પ્રાકૃત જના પણ વસે છે અને તે સાધુપુરૂષ જે વસ્તુને પ્રમાણ માને છે તેને જ સામાન્ય લોકો અનુસરે છે, જેથી ધર્માધિકારી ઉત્તમ પુરૂષોએ પેાતાના આચારમાં જરા પણ ક્ષતિ ન આવવા દેવી જોઈએ.
[ ૨૯૦ ]
'
9
दृढ प्रतिज्ञः દેઢ પ્રતિજ્ઞા વગરના આત્માએ ધમને માટે લાયક ગણ્યા નથી. આ ઉપરથી ચાક્કસ ઠરે છે કેધમ દાતા ગુરૂઓએ ધચિંતામણિ દેતાં, લેનાર ચાગ્ય છે કે નહિ–એ શાસ્ત્રવિધિ મુજબ જોવાની અનિવાય કજ છે. [ ૨૯૧ ]
ઉત્તમ ભોજન કરવુ' તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તન ભૂખે મરવુ-તેના કરતાં સામાન્ય ભાજનથી પણ પેટ ભરવુ તે ચેાગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ શાંતિના ઉત્તમ માગ માં આવવાને પેાતાની ચેાગ્યતા ન થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org