________________ 313 ચિંતન કણિકા ધરાવે છે અર્થાત્ સ્વયં આત્મધર્મવિમુખ હોઈ અન્યને ધમી બનાવવાને ડોળ કરે છે, તેઓ કુગુરૂની કક્ષામાં ગણાય છે. [31 ] સ્વ–આત્મામાં પ્રત્યેક ધર્મસ્થાને પ્રાપ્ત થયા પહેલાં, ચગ્યતા આવ્યા પહેલાં, બરાબર પરિણમવા પૂર્વે વિધિજ્ઞાન અને સ્વરૂપ સમજ્યા વિના અન્યને ઉપદેશવા પ્રયત્ન કરે, એ વિના રસવતીએ ભેજનને આગ્રહ કરવા બરાબર છે. [311 ] જ્યાં મનુષ્યના હદયમાં અધિકારની પ્રભુતા આવી જાય છે, ત્યાં ન્યાયની ઈચ્છા રાખવી તે વેળમાંથી તેલ કાઢવા બરાબર છે. [312] જેઓ આત્મસેગ આપવાની તૈયારી બતાવ્યા સિવાય અને અધિકારની પ્રાપ્તિ વગર અધિપતિપણાનું પદ ધારણ કરે છે, તે પોતાની જાતને મહા નુકશાન કરે છે. [313] પક્ષપાતયુક્ત બુદ્ધિવાળે માણસ અંધશ્રદ્ધાથી વસ્તુ તત્ત્વને યથાસ્થિત વિચાર કરી શકતો નથી, તે પછી ગુણને. આદર ને દોષને ત્યાગ તો શી રીતે જ કરી શકે ? [314] પક્ષપાત વિનાને જે વિશેષજ્ઞ હોય તે જ વિશેષજ્ઞ જાણ. પક્ષપાતી વસ્તુની બરાબર પરીક્ષા કરી શકતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org