________________
ચિંતન કણિકા
[ ૩૩૫ ]
નિર્ધારી
દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વને યથા જ્યારે તે શુદ્ધ દેવ, ગુરુ અને ધમ ઉપર આત્મપરિણતિ પૂર્વકની શ્રદ્ધા હોય, ત્યારે જ સમકિત થાય છે. દેવાઢિ ત્રણેય તત્ત્વે નવતત્ત્વમાં જ અંતગત છે.
[ ૩૩૬ ]
319
જીવાદિ પદાર્થાંના ચથાય-આત્મપરિણતિપૂર્વક નિશ્ચય વિના જગના સ્થાવર-જંગમાદિ સચર--અચર પદાર્થા ઇષ્ટ--અનિષ્ટરૂપ ભાસ્યા કરે છે. પર-પદાર્થા પ્રત્યેની ઇષ્ટાનિષ્ટ ભાવના એ જ રાગ-દ્વેષ છે. તે વાસ્તવિક પદાર્થાંશ્રદ્ધાન વિના ટળતુ નથી.
[ ૩૩૭ ]
શરીર અને જીવ—એ અન્નમાં જ્યાં સુધી ભેદ્દબુદ્ધિ થઈને શરીરથી આત્મા ભિન્ન યથાવત્ આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે, ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ અન્ને પદાર્થોના ભેદ ભાસવેા, એ જ જ્ઞાનના મહિમા છે.
[ ૩૩૮ ]
ભેદજ્ઞાન થયા પછી જીવને અને પુદ્ગલને કર્તા ક ભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતુ નથી, ત્યાં સુધી અજ્ઞાનથી કાં–ક ભાવની બુદ્ધિ થાય છે.
[ ૩૩૯ ]
જ્યારે આ આત્મા, આત્મા અને આશ્રવાના ભેદ જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org