________________
ચિંતન કણિકા
303
[૨૬૬ ] શાસ્ત્રને આદેશ દૂર કરી ઉત્સર્ગ–અપવાદના નિમિત્ત વગર વધારે વસ્ત્ર-પૌત્રાદિ રાખવા, એ પણ સંસાર વધારનાર જ છે.
[ ૨૬૭ ] જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપર ધર્મને નામે પણ રહદયમાં મારાપણાની બુદ્ધિને ત્યાગ થશે નહિ, ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહિ.
[ ૨૬૮] ધર્મને નિમિત્તે કરવામાં આવતો પરિગ્રહ તો જરા પણ ખોટો છે–એમ કેટલીક વાર વિચાર કર્યા વગર સમજ વામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતાં પરિગ્રહરૂપ સુવર્ણનો જે અતિ ભાર ભરવામાં આવે તો ચારિત્રનૌકા સંસારસમુદ્રમાં નાશ પામે છે અને એને આશ્રય કરનાર મૂઢ જીવ પણ ડૂબે છે.
નિવૃત્તિનું ખરું સ્વરૂપ જો ધ્યાનમાં હોય તો જ ચિંતવનમાં પણ કરવું, કરાવવું, અનમેદવું નહિ-એ સાવઘને. ત્યાગ થઈ શકે છે.
[ ૨૭૦ ] મમત્વ અને મહત્વને અંગે સંઘ માટે પણ થતું સાવદ્ય ચિંતવન આત્મરૂપ ઉદરમાં નાંખવાથી સંયમપ્રાણને હરી લે છે.
[ ર૭૧ ] જે શાસ્ત્રના દરેક વચન સુપરિણામે-અનેકાન્તપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org