________________
302
જૈનતત્ત્વ વિચાર
કાર્યામાં પ્રવૃત્તિ કરવાની સંમતિ જ નથી આપતુ અને ન છૂટકે પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા હોય તો તે માત્ર નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવાનું કહેલ છે. એ જ નિવૃત્તિમય પ્રવૃત્તિનું ખીજું' નામ ‘અષ્ટ પ્રવચન માતા” છે.
[ ૨૬૨ ]
સિદ્ધાંતને અભ્યાસ તેમજ સ્વાધ્યાય વિગેરેના અધિ કાર આઠ પ્રવચન માતા વિષે અનુપયુક્ત મુનિને નિષેધ્યા છે, કારણ કે-સિદ્ધાંતના અભ્યાસથી જે કલ્યાણ સંધાલુ જોઈએ, તે કલ્યાણ અનુપયુક્ત મુનિ સિદ્ધાંતના અભ્યાસ કરવા છતાં પણ સાધવા અસમર્થ બને છે.
[ ૨૬૩ ]
સાપવાદ પ્રવૃત્તિ તેને જ કહેવાય, કે જેનાથી ચારિત્રના આત્મકલ્યાણના માર્ગમાં સ્ખલન ન થાય અને ઉત્સ માની એકાન્તતઃ પુષ્ટિ જ કરે તો જ સાચા અપવાદ છે. [ ૨૬૪ ]
નિમિત્તાવલ ખી સેવા તે અપવાદ સેવા અને તે સેવા કરતાં સાધ્ય નિપજાવવુ તે ‘ઉત્સગ સેવા' કહેવાય છે. [ ૨૬૫ ]
સચમના નિર્વાહ માટે કામ લાગતાં વસ્ત્ર-પાત્રાદિકને ‘ઉપકરણ’ કહેવામાં આવે છે : અને જે નકામાં મમતાબુદ્ધિથી એકઠાં કરેલાં હેાય તેવા ઉપકરણા ‘અધિકરણ’ કહેવાય છે. ગુણનિષ્પન્નગીતા અધિપતિ સિવાય અન્ય વ્યક્તિએ શાસ્રમાં ગણાવેલા ઉપકરણથી અધિક રાખવા એ પણ પરિગ્રહ
જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org