________________
જૈનતત્ત્વ વિચાર
જો એમ ન થાય તો અલ્પ જ્ઞાનદશાને લીધે પેાતાના માટે અપવાદમાર્ગે વિચાર કરતાં સ` પેાતાના આત્માને ગુણનિષ્પન્ન માની લે અને બીજાને માટે ઉત્સર્ગ માગે પરીક્ષા કરવા જતાં બીજાનું હૃદય વિશિષ્ટ જ્ઞાન સિવાય છદ્મસ્થાને ગમ્ય ન હેાવાને લીધે કોઇ પણ ખીજો ગુણ માલુમ પડે નહિ. [ ૨૫૩ ]
300
પેાતામાં ચેાગ્યતા છે કે નહિ, એના વિચારમાં આત્મા રહે એ ચેાગ્ય જ છે. ધમ પામેલાએ ધમ આપવાની ઈચ્છા હાવી જ જોઈએ, એમાં વિવાદ જ નથી. પેાતામાં જેટલુ હાય એટલું જ આપવાનું છે’-આ ખ્યાલ જો રહે અને એવા જ પ્રયત્ન થાય, તે ઈ ભને આવવાના અવકાશ આશ રહે છે. [ ૨૫૪ ]
ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધમ ચાલે છે એ ખરાખર છે, એમાં શંકા જ નથી. માત્ર જ્ઞાનમાર્ગને દૂર કરી કારી ધામધુમ જ્યાં-જ્યાં ચાલતી હાય તેના વિનાશ માટે શકય કર્યા કરવું અને પ્રભુમા નું સત્ય શકિતના પ્રમાણમાં જાહેર કરવું.
[ ૨૫૫ ]
જો ધમ પ્રદાનના સમય આવ્યે છે, એમ લાગે તો આપણી અને લેનારની લાયકાત આદિ શાસ્ત્રાજ્ઞા સામે રાખી કેવળ અનુગ્રહબુદ્ધિથી વત વું. એથી સ્વ–પરના અહિતની સભાવના નહિ રહે.
[ ૨૫૬ ] રાગના ઉપચાર જેમ મનુષ્ય મનુષ્ય પ્રત્યે જૂદી જૂદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org