________________
296
જૈનતત્ત્વ વિચાર
પરાર્મુખ બનેલા, શિથિલાચારી થઇ ગયેલા, વિવિધ કથા કે છાપાં વાંચવામાં જ સમયના દુર્વ્યય કરનારા, કેવળ શારીરિક શુશ્રૂષામાં જ લયલીન, આવશ્યક ક્રિયામાં પણ શિથિલ બનનારા, ભવ્ય જીવેશને ઉપદેશવા છતાંય આત્માની સામે દ્રષ્ટિપાત નહિ કરનારા અને જિનાજ્ઞાથી વિરૂદ્ધ આચારને સેવનારા વાસ્તવિક સાધુ તરીકે ગણી શકાતાં નથી.
[ ૨૩૯ ]
સાધુ તરીકે તે જ ગણી શકાય, કે જે યથાશક્ય દ્રષ્યક્ષેત્ર-કાળ-ભાવાનુસારે પાંચેય આચારપાલનમાં તત્પર, પાંચેય સમિતિથી સમિત, જેમની ઇઇંદ્રિયે વિષયજન્ય વિકારથી મુક્ત છે, જેમણે થાડા પણ મનાનિગ્રહ કર્યાં છે, જે સ્વાધ્યાયાદિ આત્મચિંતનમાં તત્પર છે, જે લેાકેષણા, લાકહેરી અને લેાકસંજ્ઞાથી મુક્ત છે અને જે સદ્ગુરૂની આજ્ઞાને આધીન છે, તે જ સાધુ તરીકે ગણી શકાય છે.
[ ૨૪૦ ]
મુનિમાગ મહા કષ્ટકારી છે, વેળુના કાળીયાં ચાવવા જેવા છે અને તલવારની ધાર પર ચાલવા જેવા છે એ શંકા વિનાની વાત છેઃ : પરંતુ એક વખત એ માગ ની ફરજો માથે લીધા પછી તેને અનુસારે વન કરવાને આ જીવ પ્રતિજ્ઞાથી ખ ંધાય છે, એટલું જ નહિ પણ તે ધેારણથી જો જરા પણ પાછો પડે તે મહા કાંધ કરે છે.
[ ૨૪૧ ]
આત્માના આ ભવ ને પરભવના સુખ માટે વેષ અને વતનની અકચતા કરવાની ખાસ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org