________________
ચિંતન કણિકા
[ ૨૩૫ ]
શ્રી જિનેશ્વર ભગવાને કહેલા શાસ્ત્રોને જાણનાર, શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધાવાળા, જેમની ક્રિયા કેવળ નવાં કર્માંનાં બંધને રાકવારૂપ છે તેવા, ગુરૂપરંપરા પ્રમાણે પ્રાપ્ત થયેલી શુદ્ધ પ્રવૃત્તિ પ્રમાણે પ્રવનાર, હુમેશાં ખીજાને ન ઠગનાર, સ્વસ ંવેદન જ્ઞાનને ધારણ કરનાર, ગીતા —આગમધર ને સમ્યક્ત્વવાન ગુરૂ હાય, તે જ સંસારસમુદ્રથી તારનાર સદ્ગુરુ છે,
295
[ ૨૩૬ ]
આગમધર અને સમ્યક્ત્વવાન્ ગુરૂનું લક્ષણ એ છે કેતેમની સઘળી ક્રિયાએ દસીનભાવે હાય, તેમજ તે સિદ્ધાંતને સત્ય માની પ્રવૃત્તિ કરનાર હાય. તેને મત– મમત્વના સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. તેવા શુદ્ધ ગુરૂને મેળાપ થવે તે અતિ કઠણ છે. મહાસમુદ્રને તરવાને જેમ વહાણ સમથ છે અને તેને આશ્રયે રહેનારને તારે છે, તેમ આગમધર અને આત્મજ્ઞાની-સમ્યક્ત્વવાન ગુરૂ પેાતે તરી પેાતાના આશ્રય કરનાર શિષ્યવગને પણ તારનાર હાય છે. [ ૨૩૭ ]
વિષયેામાં રાગ વગરના, જેઓના સંદેહ કપાઈ ગયા હાય એવા અને દેહાર્દિકના અધ્યાસથી રહિત એવા જ સાધુપુરૂષના સત્સંગ સંસારરૂપી સમુદ્રમાં તરવાના સાધન ૨૫ છે.
[ ૨૩૮ ]
પ્રત્રજ્યા માત્ર ગ્રહણ કરવાથી જ સંતાષ માની બેઠેલા, એડે! પાર થઈ ગયા તેવું સમજી બેઠેલા, ચાગ્ય કરણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org