________________
ચંતન કણિકા
293
[ ૨૨૪ ] જ્યાં હૃદય વિષયાત હોય ત્યાં વૈરાગ્ય ટકી શકતો નથી.
[ ૨૨૫ ] જ્યારે અજ્ઞાનને નાશ થાય. ત્યારે વિયેનું સાચું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ સમજવામાં આવે છે.
[૨૨૬ ] સંસારના ભોગે પદ્ગલિક છે, પરવસ્તુ છે અને વિરક્તભાવે રહેવું એ સ્વસ્તુ છે. એવા સતત્ વિચારથી ભેદજ્ઞાન થતાં આત્મસ્વરૂપ ઓળખાય છે.
[ ૨૨૭ ] જ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. એટલે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યને સંસારથી ઉદાસીનભાવ વર્તે છે.
[ ૨૨૮] વસ્તુને વસ્તુગતે જોઈને આત્મભાવ રહેવાની સમવૃત્તિને ઔદાસીન્યભાવ કહેવાય છે.
રર૯ ] - જેમને પામવા ગ્ય આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, એટલે જગતના અન્ય પદાર્થો પરથી જેમની આસક્તિ નષ્ટ થઈ છે, તેથી હાનાદાન–ત્યાગવાનું અને ગ્રહણ કરવાનું કંઈ રહેતું નથી. આવી રીતે ઈષ્ટ–અનિષ્ટ વસ્તુના અભાવે મહાત્મા મુનિઓને ઉદાસીનતા હોય છે.
[ ૨૩૦ ] સમ્યફવને ઓળખવાથી, સ્વાદુવાદ મતને માનવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org