________________
294
જૈનતત્ત્વ વિચાર મોક્ષના ઉપાયને ચિંતવવાથી અને તત્વદર્શન થવાથી આ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા ઉત્તમ પ્રકારને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉદ્દભવે છે.
[ ૨૩૧ ] જ્યારે પોતાના અને પારકા સિદ્ધાંતેમાં બુદ્ધિ પ્રવર્તે, એટલે બને સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે અને જ્યારે સર્વ નય ઉપર માધ્યસ્થભાવ હોય, ત્યારે જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પરમ દુર્લભ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વાળા નિગ્રંથની નિશ્રામાં વસતા મુનિઓ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા કહેવા ગ્ય છે.
- જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન પુરૂષની સૂમ દષ્ટિ હોય છે. તે સર્વમાં મધ્યસ્થભાવે વર્તે છે. તે સર્વત્ર હિતનું ચિંતવન કરે છે. તેને સતકિયા ઉપર મહાન આદર હોય છે અને તે લોકેને ધર્મમાં જોડે છે.
[૨૩૪] धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः सत्त्वेभ्यो धर्मશાસ્ત્રાર્થ શો Tચતે ” અર્થાત્ જેને આત્મસ્વભાવરૂપ નૈશ્ચયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક પ્રકારના અનુષ્ઠાનેરુ૫ વ્યવહારધર્મની જાણ હોય, જે વ્યવહાર અને નિશ્ચય–બન્ને પ્રકારના ધર્મને સેવનાર હોય, જે ધર્મમાં સદા તત્પર હોય અને હંમેશાં પ્રાણીઓને ધર્મતને ઉપદેશ કરનારા હોય,–આ સદ્ગુરુનું લક્ષણ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org