________________
ચિ’તન કણિકા
243
જ્ઞાન અને ક્રિયા એકલા કેાઈ પણ વખત રહી શકતાં નથી. કોઈ વખત જ્ઞાનની મૂખ્યતા તે ક્રિયાની ગૌણતા અને કોઈ વખત ક્રિયાની મુખ્યતા તેા જ્ઞાનની ગૌણતા, પણ મને—જોડું કાયમ સાથે જ રહે છે, છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામા કહેવાના આશય જેમાં જ્ઞાનની મૂખ્યતા તે ‘જ્ઞાનમાગ’ અને જેમાં ક્રિયાની મુખ્યના તે ‘ક્રિયામાગ’ એ જ છે.
જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ થાય છે. તે બન્નેમાંથી એકને પણ નિષેધ કરનારા મોક્ષના સાધકથઈ શકતેા નથી, કારણ કે-ક્રિયા એ વીઅેની વિશુધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુધ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીયની વિશુધ્ધિ થાય છે ત્યારે જ સવ સંવરરૂપ મેાક્ષ થાય છે.
કેવળજ્ઞાની ભગવંતા પણ સવ સવરૂપ ચારિત્ર ચા ક્રિયાને પામ્યા વગર પરમપદ–મેાક્ષને પામી શકતા નથી, તેા પછી ખીજાની તે! શી વાત? મતલખ કે–સમ્યગ જ્ઞાન સંવરના સાધનરૂપ સમિતિગુપ્તિ આદિ સમ્યક્ ક્રિયા એમ ઉભયથી મેાક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મેાક્ષ નથી.
[ ૮ ]
આત્માની શક્તિઓને એકસરખે વિકાસ સાધ્યા વગર કોઇ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિ મૂખ્ય એ છે—એક ચેતના અને બીજું વી. એ મને શક્તિએ અરસપરસ એવી સ'કળાયેલી છે કે– એક વિના ખીજાના વિકાસ અધૂરો જ રહી જાય છે, જેથી મને શક્તિ સાથે જ આવશ્યક છે. ચેતનાના વિકાસ એટલે જ્ઞાન મેળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org