________________
ચિંતન કણિકા
265
[ ૮૭ ] • ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિપણું, હજારે જાતિના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનોજે જે મહેનત–જે જે પુરૂષાર્થ કહ્યાં છે, તે એક આત્માને ઓળખવા માટે-ધી કાઢવા માટે આત્માને અર્થે થાય તો સફળ છે, નહિ તે નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, પણ ચાર ગતિને છેદ થાય નહિ.
[ ૮૮ ] સમ્યગદષ્ટિ અથવા તથા પ્રકારની દષ્ટિભેદને ત્યાગી જે અન્યદર્શનીયન વેદાંતાદિ કેઈ પણ ગ્રંને વાંચે તો સમ્યક રૂપે પરિણમે છે, કારણ કે તે પુરૂષ તે તે ગ્રંથમાંથી હેય 3ય ને ઉપાદેયના વિભાગ સ્વરૂપને સમજે છે અને શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથ કુદષ્ટિથી વાંચે તે મિથ્થારૂપે પરિણમે છે.
[ ૮૯ ] દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન તથા ગમે તે વચન પ્રાયઃ અહિતનું કારણ થતું નથી.
[ 0 ] આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુગ અર્થાત તત્વ જ્ઞાન–તત્વબોધ જ છે. અનેક ઉપયેગી વિષે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુગ ઉગી છે.
[ ૯૧ ] દ્રવ્યાનુયોગમાં બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org