________________
ચિંતન કણિકા
તે મિથ્યા છતાં ગ્રહણ કરવામાં આવે છે અને આશારૂપી નાગણીઓના રાફડારૂપ છે, એમ જાણીને તત્ત્વજ્ઞાની પુરૂષ એમાં લેપાતાં નથી.
[ ૨૦૮ ]
જ્યાં સુધી આત્માનું અવલેાકન કરવાની ઈચ્છાનેા ઉદય થયેા નથી, ત્યાં સુધી દુઃખરૂપી કાંટાથી યુકત સંસારરૂપી પતના ભાગમાં દેહાભિમાની અહંકારને ભેાગ તથા આશાના રૂપને પામેલી અવિદ્યા ભમાવ્યા કરે છે.
[ ૨૦૯ ]
નિર ંતર સંસારરૂપ પ્રવાહમાં પડેલે તથા અવિદ્યારૂપી નદીમાં તણાતા માણસ શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વિના તરવાને સમર્થ થઈ શકતા નથી. સત્સંગ અને શાસ્ત્રના સમાગમથી વિવેકને લીધે ‘અમુક વસ્તુનો ત્યાગ કરવા જોઈએ તથા અમુક વસ્તુનું ગ્રહણ કરવુ જોઈએ’–એવા પુરૂષને વિવેક થાય છે.
289
[ ૨૧૦ ]
મનુષ્યાને સ ંતેષ, સાધુઓના સંગ, સવિચાર અને શમ--એ જ સંસારરૂપી સમુદ્રમાંથી તરવાના ઉપાયે છે. સંતાષ પરમ લાભરૂપ છે, સત્સંગ પરમ ગતિરૂપ છે, સદ્વિચાર પરમ જ્ઞાનરૂપ છે અને શમ પરમ સુખરૂપ છે. સંસા રને ભેદવાના એ ચાર ઉપાયાને જેઆએ અભ્યાસ કર્યાં હાય તેઓ મેાહરૂપી જળવાળા સસારરૂપી સમુદ્રમાંથી તરી ગયા
સમજવા.
૧૯
1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org