________________
290
[ ૨૧૧ ]
જેના મનમાં સવેગ થયેા હાય છે, તે અનાસક્તિથી કત્ત વ્ય કર્મોને કરતા છતાં નિલે પ રહી શકે છે. સવેગ થયા વિના દેહાધ્યાસ તળતા નથી તથા નામરૂપમાંથી અહંતા મમતાઘ્યાસ ટળતા નથી : અને તેમ સાંવેગ પ્રાપ્ત થયા વિના સાત્મિક સુખના નિશ્ચય થતા નથી.
જૈનતત્ત્વ વિચાર
[ ૨૧૨ ]
સવેગ એ કંઈ અજારમાં મળતી ચીજ નથી, પણ આત્મપરિણામ વિશેષ જ છૅ. સંસાર ઉપર નિવેદ ( સાચા કંટાળો) થવો અને મેક્ષ ઉપર ખરેખર અનુરાગ થવો તે જ સવેગ છે.
[ ૨૧૩ ]
આત્મજીવનમાં જોડાયેલેા આત્મા ઘેાડા ચા ઘણા ભવે સંપૂર્ણ આત્મજીવન મેળવ્યા વગર રહેતેા નથી.
[ ૨૧૪ ]
જ્ઞાન વિના માક્ષ નથી, વૈરાગ્ય વિના જ્ઞાન નથી, વિચાર (આત્મવિચાર) વિના વૈરાગ્ય નથી અને સ્થિરતા વિના વિચાર નથી.
[ ૨૧૫ ]
જીવને જ્યાં સુધી મેાહના આવેશ હૈાય છે, ત્યાં સુધી આત્મવિચાર આવતા નથી.
[ ૨૧૬ ]
જ્યાં સુધી જીવને વરાગ્ય સ્ફુરતા નથી, ત્યાં સુધી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org