________________
282,
જૈનતત્ત્વ વિચાર
[ ૧૬૯ ] બહિરામપણું ટળી અંતરામપણું પ્રાપ્ત થવું, તે ખરે ખરું કઠણ છે. જે પ્રાણ શરીરથી આમા ભિન માને છે અને એમ માનીને નિશ્ચયપૂર્વક પિતાને શરીરની ક્રિયાને સાક્ષીરૂપ માને છે, તેને અંતરાત્મા જાણ.
જ્યારે અંતરાત્મા થાય છે, ત્યારે જ શરીર ઉપરથી મમત્વબુદ્ધિ દૂર થાય છે. એવી બુધિ થયા બાદ સમ્યગૂ દષ્ટિજ્ઞાની જીવ અંતરથી ભિન્નપણે વર્તે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પિતાના કપે છે, તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વબુધિ કલ્પી લેમમાં માખીની જેમ સંસારમાં લપટાય છે.
[ ૧૭૧ ] મિથ્યાત્વને નાશ થાય છે, ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, સમ્યફવની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી યેગ સિદ્ધ થાય છે.
[ ૧૭૨ ] સમ્યકૃત્વની પ્રાપ્તિ થયા પછી શુધ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે પ્રાપ્ત થયા પછી ગની ધારા પ્રવર્તે છે.
ચોગની ઈચ્છા રાખનારાને આવશ્યાદિક ક્રિયા યોગના કારણરૂપ થાય છે.
[ ૧૭૩ ] સપુરૂષોએ જિજ્ઞાસા રાખવી એ ન્યાય છે. જે પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org