________________
286
[ ૧૯૧ ]
જ્યાં મમતા હાય છે ત્યાં અવિદ્યા (અજ્ઞાન) રહેલ છે, જેથી જીવ મમતાની સહચારિ અવિદ્યાના બળથી અનેક જાતની અશુભ ચેષ્ટા કરે
છે.
[ ૧૯૨ ]
જેણે ચેગને ધારણ કર્યા નથી, મમતા હુણી નથી, સમતાને આદર કર્યાં નથી અને તત્ત્વ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરુષને જન્મ શાસ્ત્રકાર નિરક કહે છે, [ ૧૯૩ }
સમતાના સામાન્ય અર્થ એ જ કે ગમે તેવા અનુકૂળપ્રતિફળ સંજોગે પ્રાપ્ત થાય, તે પણ મનને એકસરખી રીતે પ્રવર્તાવવું અને સ` જીવ–અજીવ વસ્તુઓ તરફ રાગ દ્વેષના અભાવ હાવા તે.
જૈનતત્ત્વ વિચાર
[ ૧૯૪ ]
જિજ્ઞાસા અને તાત્ત્વિક વિવેક-એ અન્ને મમતાના નાશ કરનારા છે.
[ ૧૯૫ ]
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રિય અને અપ્રિય લાગવાના આધાર પેાતાની બુદ્ધિ ઉપર છે,
[ ૧૯૬ ]
વસ્તુતઃ જોઈએ તે મમતાના વશથી જ અઢાર પાપ સેવવામાં આવે છે.
[ ૧૯૭ ]
કોઈ પણ વસ્તુમાં જો અહ્ત્વની સૂક્ષ્મ કલ્પના પણ ન ઉઠે તેા ખરેખર આત્મા સમતાને પરિપૂર્ણ ધારણ કરી
શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org