________________
ચિંતન કણિકા
281 [ ૧૬૩ ] જ્યાં-ત્યાં ભટકતી ચિરાની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી, એને “ગ”—બીજા શબ્દમાં “અધ્યાત્મ” કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ એવી હિદ ઉપર આવવાના જે સાધનભૂત વ્યાપારે છે, તેને પણ ચેગના બીજા શબ્દમાં અધ્યાત્મના કારણ હોવાથી ઉપચારથી યેગ યા અધ્યાત્મ કહેવાય છે.
[ ૧૬૪ ] સગજ્ઞાન-આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જડ પદ્લિક વસ્તુ પ્રિય લાગે છે.
[ ૧૬પ ] મેહદૃષ્ટિના ત્યાગથી અને અંતરદષ્ટિના પ્રગટીકરણથી આત્માનું યથાર્થ સ્પરૂપ ભાસે છે.
[ ૧૬૬ ] શરીરથી આત્મા ભિન છે– એમ વદવા છતાં, જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપે જાણો–અનુભવતો નથી. ત્યાં સુધી મેલ પમાને નથી.
[ ૧૬૭ ] આત્માની જ્ઞાનાદિક ગદ્ધિને જે તિભાવ અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થવો તે જ પરમાત્મપદ છે.
| [ ૧૮ ] પરમાત્મદશા સાધ્ય છે, અંતરાત્મા સાધક છે અને બહિરાત્મભાવ ત્યાગ કરવા ચગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org