________________
272
જૈનતત્ત્વ વિચાર
નુયાગની મહત્ત્વતા સમજવાની જરૂર પડે છે અને કં મત પણ તેનાથી જ થાય છે.
[ ૧૧૯ ]
ભાષા ગમે તે હાય, પરંતુ જેમાં અધ્યાત્મનિરૂપણના વિષય હોય અને અનુભવના રસ ભરેલા હાય, તે તેને સ ંસ્કૃત કરતાં પણ ગંભીર સમજવી જોઇએ.
[ ૧૨૦ ]
જેમ ભેજનની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પાત્રોમાં મૂકવાથી તેના સ્વાદમાં ફરક પડતા નથી, તેમ ભાષાના ભેદો હાવા છતાં તેથી કરીને અમાં કશે। ફરક પડતા નથી. [ ૧૨૧ ]
પેાતે સમજવા કરતાં બીજાને સમજાવવામાં વાણીને વિશેષ ક્રમ ગેાઠવવા પડે છે. જે દૃષ્ટાંતના એકાદ અશથી સાદશ્યને લઈને જે સમજવાનુ હાય ને સમજાતુ હાય, તા તે દૃષ્ટાંતને સ્વીકાર કરી શાસ્ત્રોના મહા વાકયાના અના નિશ્ચય કરવા; પણ કુતાકિ કપણુ રાખીને જેએથી અનુભવનુ ખંડન જ થાય એવાં અપવિત્ર વિચારથી પરમ પુરૂષાર્થને ધક્કો પહાંચાડવા નહિ.
[ ૧૨૨ ]
એકી વખતે લખવા કે ખોલવામાં બધી ખાજુની પૂર્ણ હકીકતો આવી શકતી નથી. એક લખાતી કે ખોલાતી ખાબતમાં બીજું કહેવાની કે લખવાની ખાખતા ઘણી રહી જાય છે, પણ મૂખ્ય-ગૌણપણે જ્યારે જે પ્રસંગ ચાલત હાય, કે જે અધિકારાને ઉદ્દેશી વાત ચાલતી હાય, તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org