________________
273
ચિંતન કણિકા
રીતે મોલાય છે. આથી તેના હૃદયમાં બીજી ખાખતા કહેવાની નહાતી કે આ જ કહેવાની હતી અને બીજી નિષેધવાની હતી, એવું ધારણ કદી નક્કી કરી ન નાંખવું. સમ્યગદૃષ્ટિ આત્માઓ અપેક્ષાને સમજી ગૌણ-મૂખ્ય અને અધિકારી–અનધિકારી ખાખતનું માધ્યસ્થ દૃષ્ટિએ સમજ નારા હાય છે.
[ ૧૨૩ ]
શાસ્ત્રની જે જે પ્રકારે જીવે સ્વે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. [ ૧૨૪ ]
જેઓ શાસ્ત્રકારોએ ગોઠવેલા અનુક્રમે નહિ ચાલતાં ગમે તે રીતે સ્વચ્છ દે વવા માંડે છે, તે જરૂર નિષ્ફળ અને ઉભયભ્રષ્ટ થાય છે.
આત્મા સિવાય ચ્છાએ માન્યતા કરી છે,
[ ૧૨૫ }
એક માણસના હાથમાં ચિંતામણી આવ્યે હાય, પણ જો તેની ઓળખાણ ન પડે તેા નિષ્ફળ છે અને જો આળખાણ પડે તેા સફળ છે, તેમ જીવને ખરા જ્ઞાનીની ઓળખાણ પડે તા સફળ છે.
[ ૧૨૬ ]
કારણ
જીવે અજ્ઞાન ગ્રહ્યુ છે. તેથી ઉપદેશ પિરણમે નહિ, કેતેના આવરણને લીધે પરિણમવાના રસ્તો નથી. જ્યાં સુધી લેાકના અભિનિવેશની કલ્પના કર્યાં કરો, ત્યાં સુધી આત્મા ઉંચા આવે નહિ અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહિ. ઘણા પુરૂષા જ્ઞાનીઓના બોધ સાંભળે છે પણ વિચા રવાને ચાગ્ય બનતા નથી.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org