________________
ચિંતન કણિકા
275
[ ૧૩૩ ] જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવસહિતપણું હેવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.
[ ૧૩૪ ] - જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરૂષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા લકત્તર દષ્ટિએ વિચારવા
ગ્ય છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થ દષ્ટિને ભ પમાડવા જેવું પરિણામ આવે છે.
[ ૧૩૫ ] આત્માને ઉન્નતિ કમ હદયની ઉચ્ચ વૃત્તિઓના પ્રવર્તન વડે જ સાધી શકાય છે.
[ ૧૩૬ ] અધ્યવસાયની વિશુદ્ધિથી અને ગલિક દશાના ત્યાગથી જીવ ઉચ્ચ સ્થાનમાં ચઢી શકે છે.
[ ૧૭ ] ઈષ્ટ વરતુમાં મનાતું સુખ જેમ ક્ષણિક છે, તેમ અનિષ્ટ સંગથી થયેલું દુખ પણ ક્ષણિક છે.
[ ૧૩૮ ] કઈ પણ પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ અને કઈ પણ પરપદાર્થના વિરોગની ચિંતા, તેને શ્રી જિનદેવ આર્ય વ્યાન કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org