________________
ચિંતન કણિકા
[ ૫૩ ]
જૈનધમ માં જે આટલા બધા પર્યાં તથા ઉત્સવે કહ્યાં છે. તેના હેતુ માત્ર એ જ કેધમની મહાન ભાવના લોકેા સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી ક્રમે ક્રમે નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે.
255
[ ૫૪ ]
અનેક લાકો ધમ ની યથાર્થ ભાવનાને નહિ સમજી શકવાથી તેને સ્થૂલ રીતે વળગી રહે છે અને ઉત્સવ–અમાદ પૂરા થયા એટલે ભાવનાઓ ભૂલી જાય છે. એટલા માટે ધનુ બાહ્ય આવરણ યથાર્થ ધર્મને તથા આત્મજ્ઞાનને ઢાંકી દે છે એમ જે કહેવાય છે, તે એક અપેક્ષાએ ખરું પડે છે.
[ ૫૫ ]
દુર્લોભ એવું સમ્યકત્વ રાગ-દ્વેષની ગ્રંથિના ભેદ થવાથી પ્રાપ્ત થાય છે તે રાગ-દ્વેષની ગ્રંથિના ભેદ અમુક હદ સુધી કમળના હાસ થયે અપૂર્વ અધ્યવસાય દ્વારા પ્રાપ્ત થાય છે.
જેમ કેાઈ જળાશયમાં કઈ કાચો તદાસક્ત થઈને રહેતા હાય છે અને જળાશયનુ જળ સેવાળ તથા કમળના પત્રાથી છવાયેલુ હાવાથી પેલા કાચમાને પાણી ઉપર આવ વાનું છિદ્ર મળી શકેવું ઘણું મુશ્કેલ હાય છે, તેમ સંસાર રૂપી જણાશયમાં જીવરૂપી કાચબાને સમ્યક્ત્વરૂપ છિદ્ર હાથ લાગવુ એટલુ' જ મુશ્કેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org