________________
ચિંતન કણિકા
[ ૪૪ ]
સાધ્યુ તે મેાક્ષ, સાધન તે સમિતિગુપ્તિ અને સાધક તે આત્મા જાણવા; એટલે સમિતિગુપ્તિરૂપ સાધનવડે સાધ્ય જે મેાક્ષ તેની સિદ્ધિ થાય છે. સમિતિગુપ્તિમાં ચરણકરણસિત્તેરી આદિ બધું આવી જાય છે.
[ ૪૫ ]
સધળા ધાર્મિક અનુષ્ઠાનાના ઉદ્દેશ આત્માને વિકાસમાં મૂકવા એ છે. આત્મસ્વરૂપની જાગૃતિ-બીજા શબ્દોમાં આત્મદૃષ્ટિના પ્રકાશ એ જ છે.
253
[ ૪૬ ]
સમ્યગૂઢ નાદિ ગુણાની પ્રાપ્તિ અને પ્રાપ્ત થએલા એ આત્મગુણેાની નિમળતા આ ઉદ્દેશ આંખ સામે રહેવા જોઈએ. એ ઉદ્દેશને સાર્થક કરવા માટે જ દરેક ધ ક્રિયાના હેતુ હાવા જોઈએ,
[ ૪૭ ]
:
કના ચેાગથી અનાદિ કાળથી જકડાયેલા આત્માને પેાતાનું નિમળ સ્વરુપ પ્રગટાવવામાં જે વસ્તુ અગર જે સદ્ગુરુ આદિ વ્યક્તિ સહાયક થવાની લાયકાત ધરાવતી હાય, તે તે સાધના સેવવા યાગ્ય છે ઃ અર્થાત-જે જે સાધના આત્માના સભ્યગૂદનાદિ ગુણે! પેદા કરવામાં સહાયક મનવાની લાયકાત ધરાવે છે, તે તે સેવવાને ચેાગ્ય છે. [ ૪૮ ]
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને ઈચ્છતા જીજ્ઞાસુઓએ સાધુનાદિ કર્માં કરવા, પણ તેના ફળાફળમાં લેશમાત્ર આસકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org