________________
260
જૈનતત્વ વિચાર
અજીવ આદિ તત્ત્વો, કે જે પિતાના સ્વરૂપમાં રહેલા છે. તેને તે તે રીતે સ્વીકારનાર, સહનાર આત્મા સમ્યગદર્શન ગુણને પામેલે કહી શકાય. તાત્પર્ય એ છે કે–આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણ પણે વફાદાર રહેનારી કર્તા, કતા, નિત્યાનિત્યાદિ દરેક પ્રકારની માન્યતાઓને સ્વીકારી આત્મસાત્ કરવી જોઈએ-પરિમાણવી જોઈએ.
આત્માની અસ્તિતાને સ્વીકારા દર્શનકારે પણ એકાતવાદથી સત્યની એક જ બાજુ નિરપેક્ષ દષ્ટિથી પકડી લે છે અને બીજી બાજુઓ કે જે સત્યની અંગભૂત છે તેને નિશ્ચયામક ઈનકાર કરવાની ગંભીર ભૂલ કરે છે. આથી સત્ય વાત પણ અસત્યરૂપ બને છે, કારણ કે-જે સત્યનું સંપૂર્ણ સ્વરૂપ નથી, સત્યને અંશ છે, સત્યની એક બાજુ છે, તેને તે રૂપે એટલે કે–સત્યના એકાદ અંશરૂપ નહિ સ્વીકારતા કઈ પણ પ્રકારની અપેક્ષા વગર તેને જ્યારે સંપૂર્ણ સત્ય માની લેવાનો દુરાગ્રહ થાય, ત્યારે તે સત્ય સત્ય તરીકે નહિ રહેતાં અસત્ય-મિથ્યારૂપ બને છે.
[ ૭૦ ] જૈનદર્શન સ્વાવાદને અનુલક્ષીને પ્રત્યેક પદાર્થને તે જે સ્વરૂપમાં છે, તે જ સ્વરૂપે સ્વીકારવાને સદાગ્રહ સેવે છે અને ઈતર આસ્તિક દશનકારે પોતે સ્વીકારેલ રીતિ મુજબ જગતના પદાર્થોને સ્વીકારવાને – માનવાનો દુરાગ્રહ ચાલુ રાખે છે. જો કે આરિતક તરીકે જૈનદર્શન અને ઈતર સાખ્યાદિ આસ્તિક દશને સામાન્ય રીતે એક સમાન હવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org