________________
જૈનતત્ત્વવિચાર
કહેવાતો નથી, પણ ચતુર્થ ગુણસ્થાનકવાળા સમિકતીજીવ જ અંતરાત્મા કહેવાય છે.
262
[ ૭૪ ]
સમ્યગદષ્ટિને સર્વ પ્રકારના ભાગેામાં પ્રત્યક્ષ રાગાની માફક અરૂચિ થાય છે, કારણ કે-જે સમયે સમ્યગદૃષ્ટિની ચેતના સમ્યક્ત્વ હોવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષયેામાં અરૂચિ હેાવી રવાભાવિક છે, { ૭૫ ]
સમ્યગદષ્ટિ હેયને હેય સમજી છેડી દે છે, પર તુ હેય પદ્માના ત્યાગમાં કેવળ સમ્યક્ત્વ જ કારણ નથી, કિન્તુ સત્વના સદ્ભાવની સાથે ચરિત્રમાહનીય આદિને ક્ષયા પામ પણ કારણ છે. અર્થાત્-સમ્યકૃત્વના સદ્ભાવમાં વિષયે પ્રત્યે અરુચિ થાય છે, પણ વિષચા ત્યાગ તો સમ્યક્ત્વ સાથે ચારિત્રમેહને યે;પથમ હાયે છતે જ થાય છે.
{ ૭૬ ]
અવિરતિ સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ટ માનવા છતાં અને બીજાને તેના ત્યાગના ઉપદેશ આપવા છતાં પોતે પરિત્યાગ કરી શકતા નથી તેનું કારણ ચારિત્રાવરણીય કમ ના ઉદય છે.
[ ૭૭ ]
ગુણ, દોષ અને તેનાં કારણેાને સમ્યગ્ વિવેક થઈ આત્મામાં તથારુપ દશાપૂર્વક નિશ્ચય વર્તવા એ જ સમ્યગ્દર્શન સહિત સમ્યગૢજ્ઞાન છે તથા દેષના કારણેાને છેડી ગુણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org