________________
248
જૈનતત્ત્વ વિચાર
ધારણ કરીને સાપેક્ષભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થ વૃત્તિએ આત્મ કલ્યાણમાં પ્રવર્તે છે.
[ ૨૪ ] સાપેક્ષ એટલે વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સર્ગ તથા નિશ્ચયને પામવા માટે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે : અને તેનાથી રહિત એકાંત વ્યવહાર અવિવેકથી આચરે તે નિરપેક્ષ-જુઠે વ્યવહાર છેઃ અને જ્યાં જુદ્ર વ્યવહાર છે ત્યાં ધર્મ હેતે નથી.
[ ૨૫ ] જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતું નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી, તે વ્યવહાર શુદ્ધ નથીઃ અથવા નિશ્ચયના લક્ષ વગરને વ્યવહાર તે અસદ્દભૂત વ્યવહાર છે.
વ્યવહાર હેતુ વ્યવહાર અને પરમાર્થ હેતુ વ્યવહાર એટલે વ્યવહારના માટે સેવાતે વ્યવહાર અને પરમાર્થની પ્રાપ્તિ અથે સેવાતે વ્યવહાર–એ બેમાં ભેદ છે. ભગવાનની આજ્ઞાને આત્મસાત્ કરી સમ્યગ્ગદશનપૂર્વક આચારમાં મૂકાતે વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર હાઈ પરમાર્થનું કારણ છે. પહેલો સાધ્યશૂન્ય હાઈ ત્યાજ્ય છે, જ્યારે બીજો આદરgય છે.
[ ૧૭ ] જેઓ મેક્ષને પામ્યા છે પામે છે, અને પામશે, તે સર્વ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org