________________
230
જૈનતત્ત્વ વિચાર
સ્થિરતા અને સિદ્ધિએ ચાર ભેદે છે. એ પ્રમાણે વીસ ચેગ પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદે ચાર પ્રકારે છે. આ બધા મળીને ચાગના એ’સી પ્રકાર થાય છે. તે સકલ યેાગથી શૈલીથી ચેાગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મેાયેાગ સિધ્ધ થાય છે. સ્થાનાદિ ચેગથી જે રહિત છે, તેને તી ઉચ્છેદાદિનુ આલંબન કરીને પણ સૂત્ર ભણાવવામાં મહાદોષ છે, એમ પૂર્વાચાર્યાં કહે છે.
૨૮. નિયાગ-ચૈતન્યના સ્વભાવમાં આત્માને જેણે અર્પણ કર્યાં છે, વિકારના જેણે ત્યાગ કર્યાં છે, સાધુના શુધ્ધ આચારને જે પાળે છે અને પરમેશ્વરની અષ્ટપ્રકારે ભાવપૂજા કરે છે, એ જ મુનિનું કન્ય છે એમ જે યથાર્થ સમજે છે, એવા બ્રહ્મવેદી પાપથી લેપાતા નથી.
૨૮. પૂજા-દયારૂપી જળથી સ્નાન, સંતાષરૂપી ઉજ્જવળ વસ્ત્રો, વિવેકરૂપી તિલક, ભાવનાએ રૂપ પવિત્ર આશય, ભક્તિ અને શ્રદ્ધારૂપી કેસરમિશ્રિત ચ ંદનરસવર્ડ નવિવધ બ્રહ્મચર્ય રૂપ અંગથી શુધ્ધ આત્મા રૂપ દેવની પૂજા કરવાથી • ‘ભાવપૂજા’ થાય છે. ગૃહસ્થાને ભેટપૂર્વક ઉપાસના કરવારૂપ દ્રશ્યપૂજા' ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને ચેાગ્ય છે.
૩૦. ધ્યાન-ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ત્રિક જેનુ એકતાને પામ્યું છે, એવા અનન્યચિત્ત મુનિને કાંઈ દુઃખ હાતુ નથી. અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે અને એકાગ્રબુદ્ધિ એ ધ્યાન છે. એ ત્રણેયની સમપત્તિ તે એકત છે. જેમ ધ્યાનથી વૃત્તિના અભાવ થવાથી મણિને વિષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org