________________
જૈનતત્ત્વ વિચાર
असंध संघ जे, भणति रागेण अहव दासेण । छेओ वा मूलं वा, पच्छित्तं जायए तेसिं ॥ ४ ॥
238
રાગ અથવા દ્વેષથી અસ`ઘને સંધ કહેનારને છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત આવે છે. (દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી આ સાતમુ ને આઠમુ પ્રાયશ્ચિત્ત છે.) ૪.’
' काउण संघस - अववहारं कुणंति जे केsवि । पप्पाडियसणीअंडगं व ते हृति निस्सारा ॥ ५ ॥
સઘ શબ્દને વાપરે છે અને સ ંઘને પ્રતિકૂળ વ્યાપાર કરે છે અર્થાત્ અશુદ્ધ વ્યવહાર ચલાવે છે, તે જીવા કુટી ગયેલા પક્ષીના ઈંડાની જેવા નકામા છે—સાર વગરના છે.પ.
'संघसमागममिलिया जे समणा गारवेहि कज्जाई । साहिज्जेण करितीं, संघाओ न सो संघ ॥ ६ ॥
• સંઘની અંદર મળેલા સાધુએ રસ તથા ઋદ્ધિ આદિ ગારવના કારણવડે સંઘને સ્વાધીન કરે તો તે સંઘાત છે, પરંતુ સંઘ નથી. ૬.’
' जो साहिज्जे वट्टइ, आणाभंगे पवट्टमाणाण | ના માધ્નેિ मणवायाकाएहि, समाण दोसं तयं बिति ॥ ७ ॥
આજ્ઞાભગમાં પ્રવતા એવા સાધુની સહાયમાં મનવચન-કાયાના ચેાગવડે જે સાધુ વતે છે, તે બ ંનેને આજ્ઞા ભુંગ-સમાન દોષવાળા કથા છે. .'
आणाभंगं दट्ठ, मज्झत्था णो उटुंति जं तुसिणी । अविहिअणुमायणा, तेसिपि य होइ वयलोवा ॥८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org