SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનતત્ત્વ વિચાર असंध संघ जे, भणति रागेण अहव दासेण । छेओ वा मूलं वा, पच्छित्तं जायए तेसिं ॥ ४ ॥ 238 રાગ અથવા દ્વેષથી અસ`ઘને સંધ કહેનારને છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત આવે છે. (દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી આ સાતમુ ને આઠમુ પ્રાયશ્ચિત્ત છે.) ૪.’ ' काउण संघस - अववहारं कुणंति जे केsवि । पप्पाडियसणीअंडगं व ते हृति निस्सारा ॥ ५ ॥ સઘ શબ્દને વાપરે છે અને સ ંઘને પ્રતિકૂળ વ્યાપાર કરે છે અર્થાત્ અશુદ્ધ વ્યવહાર ચલાવે છે, તે જીવા કુટી ગયેલા પક્ષીના ઈંડાની જેવા નકામા છે—સાર વગરના છે.પ. 'संघसमागममिलिया जे समणा गारवेहि कज्जाई । साहिज्जेण करितीं, संघाओ न सो संघ ॥ ६ ॥ • સંઘની અંદર મળેલા સાધુએ રસ તથા ઋદ્ધિ આદિ ગારવના કારણવડે સંઘને સ્વાધીન કરે તો તે સંઘાત છે, પરંતુ સંઘ નથી. ૬.’ ' जो साहिज्जे वट्टइ, आणाभंगे पवट्टमाणाण | ના માધ્નેિ मणवायाकाएहि, समाण दोसं तयं बिति ॥ ७ ॥ આજ્ઞાભગમાં પ્રવતા એવા સાધુની સહાયમાં મનવચન-કાયાના ચેાગવડે જે સાધુ વતે છે, તે બ ંનેને આજ્ઞા ભુંગ-સમાન દોષવાળા કથા છે. .' आणाभंगं दट्ठ, मज्झत्था णो उटुंति जं तुसिणी । अविहिअणुमायणा, तेसिपि य होइ वयलोवा ॥८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy