________________
જૈનતત્ત્વ વિચાર
૪. ધારનાÇ-(ધારણાવડે.) ધારણા એ જ્ઞાનાવરણીય . કમના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ભેદવાળી ચિત્તપરિણતિ છે. શાસ્ત્રમાં અને ‘ સાચા મેતીની માલાને પરાવવા 'ના દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપચેગની દઢતાથી તથા ચથાયાગ્ય અવિક્ષિપ્તપણે સ્થાનાદિ યાગમાં પ્રવૃત્ત થવાથી ચેાગરૂપી ગુણની માળા તૈયાર થાય છે.
208
૫. અનુવૃંદાત્ત (અનુપ્રેક્ષાવડે.) અનુપ્રેક્ષા એ જ્ઞાનાવરણીયક ના ક્ષચેાપશમથી ઉત્પન્ન થયેલા અનુભૂત અના અભ્યાસના એક પ્રકાર, પરમ સંવેગના હેતુ, ઉત્તરાત્તર વિશેષ ને વિશેષ પ્રતીતિ કરાવનાર કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનાર ચિત્તના ધમ છે. શાસ્ત્રમાં એને ‘રત્નશેાધક અનલ'ની ઉપમા આપમા આવી છે રત્નને પ્રાપ્ત થયેલા રત્નશેાધક અગ્નિ જેમ રત્નના મલને બાળી નાંખી શુધ્ધિ પેદા કરે છે, તેમ આત્મરનને પ્રાપ્ત થયેલેા અનુપ્રેક્ષારૂપી અનલ કમલને બાળી નાંખી કૈવલ્યને પેદા કરે છે; કારણ કે તેને તેવા સ્વભાવ જ છે.
"
* અરિહંતચેઈઆણું તુ સળંગ સૂત્રપદ નીચે પ્રમાણે છે:
' अरिह तचेईयाण करेमि काउस्सग्ग-वं दणवत्तियाए पूअणवत्तियाए सकारखत्तियाए सम्माणवत्चियाए बोहिलाभबत्तिया निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारtre अणुप्पेहा बड़ढमाणीए ठामि काउस्सग्गं ! '
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org