________________
3 અહં નમઃ મંત્રના જાપનું માહાસ્ય
215 જ શબ્દ એ પરમાત્માનું નામ છે. એટલે લાયક વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ છે તે ગઈ છે. જેની આગળ વિશેષ લાયકાત બીજા કેઈની ન હોય તેને સૂચવનારે શબ્દ કહું છે, તેમજ અહં શબ્દ એ સિદ્ધ ચક્રને બીજમંત્ર છે. સિદ્ધ સમુદાય તે સિદ્ધચક છે, જેમાં વિશ્વના તત્ત્વરૂપદેવ, ગુરુ અને ધર્મ– એ ત્રણેય તને સમાવેશ થાય છે.
અરિહંત અને સિદ્ધએ બેની અંદર દેવને સમાવેશ થાય છે. આચાર્ય ઉપાધ્યાય અને મુનિઓને ગુરુવર્ગમાં સમાવેશ થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપ-એ ચારને ધર્મમાં સમાવેશ થાય છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાના સાધને તે ધર્મ છે. આત્માદિ વસ્તુનો બોધ તે જ્ઞાન છે. તેની દઢ શ્રદ્ધા તે દર્શન છે. જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઈચ્છાઓને નિષેધ કરે તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે.
ઉપરના પાંચ પરમેષ્ઠિ સાથે એ ચારને મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક્ર કહે છે. તે નવને વાચક શબ્દ જ શબ્દ બીજરૂપ હોવાથી તેમાં શ્રી સિદ્ધચકનો સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ આત્માની ચડતી ભૂમિકામાં છે. તેનું લક્ષ રાખી જાપ કરે તે આત્માને શબ્દરૂપે જાપ કરવા બરાબર છે. તે નમઃ આ જાપ છે. આ જાપ ગંભીર શબ્દવાળે છે. આ મંત્રના કોડે જાપ કરવા જોઈએ. જાપ કરવાથી હલકા વિચારે આપણી આગળ આવતા નથી અને મન બીજે ભટકી પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org