________________
2િ22
જૈનતત્તવ વિચાર
૪. મેહત્યાગ–“હું અને મારૂં” તે જ મેહ છે અને હું અને મારું જેનામાં નથી તે જ મેહરહિત છે. મેહ એટલે આન્મભિન્ન પદાર્થોને વિષે આત્મિયત્વબુદ્ધિ ઉત્પન્ન કરનાર મેહનીયકર્મ–મૂઢતા.
૫. જ્ઞાન-તે જ ઉત્તમ જ્ઞાન છે, કે જેથી આત્મા વારંવાર એક પરબ્રહ્મ-નિર્વાણપદને વિષે તન્મય થાય છે. મેટા શાસ્ત્રપાઠને કાંઈ આગ્રહ નથી. રાગાદિકવાળું જ્ઞાન તે અજ્ઞાન સમજવું. તે જ જ્ઞાન કહેવાય, કે જે સ્વ–સ્વભાવ–લાભના સંસ્કારનું કારણ છે, અને તેથી અન્ય બુદ્ધિ અર્થાત્ બીજું રાગાદિકવાળું જ્ઞાન માત્ર અંધ કરનાર છે, એમ મહાત્માઓએ કહ્યું છે.
૬. શમ-વિકલ્પના વિષયને પાર ઉતરેલ સદા સ્વભાવ ગ્રહણવાળે એ જ્ઞાનને જે પરિપાક, તે “શમ કહેવાય છે. ચગારૂઢ થવાને ઈચ્છતે મુનિ બાહ્ય ક્રિયાને પણ સેવે છે, પરંતુ અન્તર્ગતકિય એ ગારૂઢ મુનિ શમે કરીને જ સિદ્ધિને પામે છે.
૭. ઈન્દ્રિયજય–જે સંસારથી બીતા હો અને મોક્ષ પ્રાપ્તિની આકાંક્ષા રાખતા હે, તે ઇન્દ્રિ પર જય મેળ વવા માટે ઘણું પરાકમફેરે. હજારે સરિતાથી નહિ પૂરાય એવા સમુદ્રના ઉદર સમાન ઈન્દ્રિયોને સમૂહ તૃપ્ત થત નથી, માટે અંતરાત્માથી તૃપ્ત થા!
૮ ત્યાગ–મમતાને ત્યાગ અને સમતાને સ્વીકાર, તેમજ બાહ્ય–આત્મભાવને ત્યાગ અને અંતર–આત્મભાવને સ્વીકાર, તે જ ત્યાગ છે. જ્યાં સુધી આત્મતત્ત્વના પ્રકાશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org