________________
220
જેનતત્ત્વ વિચાર
જાણવું. પછી તપ વિગેરે માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જે દેખાવ કરે તે અસત્ય જાણવું. શુદ્ધઅખંડ સમ્યગદર્શન આવે તે જ સંપૂર્ણપણે પરમાર્થ સત્ય વચન બોલી શકાય. એટલે કે–તો જ આત્મામાંથી અન્યપણે પદાર્થ ભિન્નપણે ઉપગ લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કેઈ પૂછે કે લેક શાશ્વત કેમ કહેવામાં આવ્યું તેનું કારણ ધ્યાનમાં રાખી તે બેલે તે તે સત્ય ગણાય, વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે. એક સર્વ પ્રકારે અને બીજે દેશથી. નિશ્ચયસત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યના અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય અને પશ્ચ-ગુણકારી હોય, એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ (ત્યાગી) પ્રાયઃ હાઈ શકે છે.
સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં, પૂર્વકર્મથી અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસથે દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા ગ્ય છે. તે મૂખ્ય આ પ્રમાણે છે-મનુષ્ય સંબંધી (કન્યાલિક), પશુ સંબંધી (ગેવા લિક), ભૂમિ સંબંધી (માલિક), બેટી સાક્ષી અને થાપણ તેમજ વિશ્વાસથી રાખવા ગ્ય આપેલા દ્રવ્યાદિ પદાર્થ, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂલ પ્રકાર છે. આ વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી યથાસ્થિત એટલે જેવા પ્રકારે સમ્યફ વસ્તુઓનાં સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કરવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા રોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે કર્મમાં આવવું એ જ આ લોક અને પરલોકમાં હિતકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org