________________
194
જૈ નતત્ત્વ વિચાર
સ્થિર કરી રાખો. મુત્ત પંત તે ઉપર સ્થિર થતાં ખરેખર એકાગ્રતા થશે.
આ પૂજ્ય ભગવાનના શરીરને તમે નહીં દેખેલુ હાવાથી તમે કલ્પી ન શકતા હા, તેા તેમની પ્રતિમા--મૂર્તિ ઉપર એકાગ્રતા કરો.
આ તો એક દૃષ્ટાંત છે, આ જ રીતિએ તેમના સમવસરણના ચિતાર ખડા કરી તે ઉપર એકાગ્રતા કરશે. તેમને થયેલા ઉપસર્ગ અને તે વખતની સ્થિતિ યાદ કરી તેમના શરીર ઉપર એકાગ્રતા કરો. આ જ પ્રમાણે ચાવીશેય શ્રી તીથંકરદેવે અને તમારા પરમ ઉપકારી કાઈ પણ ગુરુ ચેાગી મહાત્મા હેાય તેમના શરીર ઉપર પણ એકાગ્રતા કરે, ગમે તેવાં ઉત્તમ અવલ અને લઈને એકાગ્રતા કરવી એમાં કાંઈ આગ્રહ કે વાદવિવાદ કરવાનુ છે જ નહિ.
સદ્ગુણ ઉપર એકાગ્રતા
સદ્ગુણ ઉપર એકાગ્રતા થઈ શકે છે. કોઈ એક સર્દૂગુણ લઈ તે ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિદ્વારા તેનુ મન જાગૃત થઈ તદાકાર થશે. ઊંચામાં ઊંચે સદ્ગુણ પાતે કલ્પી શકાય તેવા કલ્પવા. તેની સામાન્ય રીતે અસર જ્યારે મન ઉપર થાય ત્યારે તેના તાત્ત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવુ'. છેવટે આ સદ્ગુણની એકાગ્રતા સ્વાભાવિક તેના પેાતાના ઉપર થાય છે અર્થાત્ ાતે તે તે ગુણરૂપ બની રહે છે.
આ ભક્તિવાળું કે સગુણવાળું અવલખન મનમાંથી જતુ રહેશે અથવા તેમાંથી મન નીકળી જશે. એક વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org