________________
146
જૈનતત્ત્વ વિચાર દેશવિરતિ આત્મા પરિમિત વસ્તુને ત્યાગ ઉપગ કરતો અને અપરિમિત અનંત વસ્તુને ત્યાગ કરતો પરલેકને વિષે અપરિમિત અનંત સુખ પામે છે.”
આ દેશવિરતિપણું અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિસમ્ય Pદષ્ટિ ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગણ વિશુદ્ધિ હોય છે અને તેના જઘન્યથી માંડી કમશઃ ચડતા ચડતા અસંખ્યાતા સ્થાનકે કહ્યા છે. કહ્યું છે કે-તે અવિરતિ સમ્યગદષ્ટિ, ગુણસ્થાનકથી આરંભી ઉત્તરેત્તર વધતી વિશુદ્ધને પ્રાપ્તિ કરતે પૂર્વકમે વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે ચઢે છે અને અપ્રત્યાખ્યાનાવરણય કષાયને પશમ કરે છે, તેથી તેને અલ્પ અલ્પ પા૫વ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. અહીં પ્રત્યાખ્યાનાવરણય કષાયને ઉદય હોવાથી સર્વથા પાપ વ્યાપારને ત્યાગ હેતું નથી. કહ્યું છે કે–સર્વથા પાપ વ્યાપારને ત્યાગ કરવાની ઈચ્છા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. એ રીતે દેશવિરતિના સ્વરૂપવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે. GSASAMA SHABAAAAAAAAAA
આત્માથી છે. જે આત્માથી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું છે
ઘટે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે
તે તે સમજે અથવા જે જે જ્યાં સમજવું ઘટે તે છે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં છે. આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના મિ છે, તે પણ આત્માથી કહેવાય છે. @ 0000000000000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org