________________
જૈનતત્ત્વ વિચા
બ્રહ્માચય વંત સાધુજનાને ભગવંતે જે નવ વાડા બ્રહ્મ ચ ની રક્ષા માટે પાળવા ફરમાવ્યું છે, તે નવ વાડામાં મુર વાડ એ છે કે—નિરવદ્ય-નિર્દેષ-નિરૂપાષિક (સી, પશુ, પંડ નપુંસક વિગેરે વિષયવાસનાને જગાડનારા કારણેા વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરવા, જેને વિવિકત શય્યા કહેવામાં આવે છે.
180
પૂર્વ કાળના મહાપુરુષો એવા જ સ્થળને પસંદ કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પેાતાને સમય પસાર કરતાં. વ. માનમાં મેટા ભાગની સ્થિતિ ગૃહસ્થના ગાઢ પરિચયવાળી ઉપાધિ સદશ હેાઈ ઘણાં સુધારાની વિચારણા માગી લે છે. સચમવંત સાધુજનોએ પ્રથમ આત્મસ ચમની રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે કહેલા દોષ વગરની–નિર્દોષ અને નિરુપાશ્વિક એકાન્ત વસતિ–નિવાસસ્થાન પસંદ કરવા ચેાગ્ય છે. એથી શાન્ત ચિત્તથી જ્ઞાન, ધ્યાન વિગેરે સંયમકરણીમાં ઘણી અનુકૂળતા થાય છે. તેનાથી વિપરીત વવાથી, તેવા પ્રકારનાં દેાષવાળા સ્થાનમાં વસવાથી મન-વચનાકિ યાગની સ્ખલના થઈ આવે છે. એટલે કે ગૃહસ્થલેાકેાના ગાઢ પરિચયથી તેમની સાથે નકામી અનેક પ્રકારની વાતચીતમાં ભાગ લેવાથી આત્મહિત નહિ થતાં સાધુજને નેસ ંયમમાગ ની રક્ષા થતી નથી. સયમ માની રક્ષા અને પુષ્ટિ કરવાની પ્રબળ ઇચ્છાના ચાગે વિવક્તિ–એકાન્ત સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે.
આ બધી સાધકદશાની વાત થઈ. બાકી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ નિયંત્રણ કરી દીધું છે, અને જેમને સ્વરૂપરમણતા જ થઈ રહી છે એવા સ્થિરચેાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org